તરબૂજ ની બધા થી વધારે આ વેરાઈટી ની ખેતી થાઈ છે,

જાન્યુઆરી મહિનામાં સૌથી વધારે ઉત્પાદન આપવા વાળી તરબૂચ ની મશહુર ટોપ 6 વેરાયટી જાતો છે.

#   7

સુગર બેબી/હની બેબી : તરબૂચમાં સુગર બેબી જાતના ફળોનું સરેરાશ વજન ૨-૩ કિલો હોય છે. ફળ ગોળાકાર, ગર્ભ ખુબ જ મીઠો લાલ રંગનો હોય છે.

#   6

આસાહી યામોટો : તરબૂચની આસાહી યામોટો જાતમાં ફળ ૬ થી ૮ કિલો વજનના ગોળાકાર, ગર્ભ લાલ હોય છે.

#   5

અરકા મનીક : તરબૂચની અરકા મનીક જાત એન્પ્રેકનોઝ, તળછારોના રોગ સામે પ્રતિકારક જાત છે. અરકા મનીક જાતના ફળનું વજન ૬ કિલો જેટલું હોય છે.

#   4

અરકા જ્યોતિ : તરબૂચની અરકા જ્યોતિ જાતમાં ફળ ૬ થી ૮ કિલો વજન હોય છે. ફળની  છાલ ઉપર ગાઢા લીલા રંગના પટા જોવા મળે છે. 

#   3

મધુમિલન : તરબૂચની મધુમિલન જાતના ફળ લંબગોળ ૮ થી ૧૦ કિલોગ્રામ વજનના હોય છે. આ જાતની છાલ ગાઢા લીલા રંગની અને ગર્ભ લાલ કઠણ હોય છે.

#   2

સાગર કિંગ પ્લસ : ફળનું વજન: 3-6 કિગ્રા હોય છે. તેના ગર્ભ નો રંગ ઘાટો લાલ છે. ફળનો આકાર લંબગોળ હોય છે.

#   1