રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ (Apmc Rajkot Market Yard Bazar Bhav) : નમસ્કાર કિસાન મિત્રો, આપનું રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ (Apmc Rajkot Market Yard Bazar Bhav Today 2024) અને રાજકોટ આજના બજાર ભાવ માં સ્વાગત છે.
અમારી આ વેબસાઇટ ikhedutputra.Com કે માધ્યમ સે આપને તમામ પાક ના ઉત્પાદન ના બજાર ભાવ, મંડી ભાવ અને ગુજરાત સહીત ભારત ભરના કઈ સારે માર્કેટિંગ યાર્ડ ના ભાવ આપને રોજેરોજ અપડેટ જાણવા મળશે તો આપ અમારા આ પેજ ને અવશ્ય સેવ કરી લેજો.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ (Apmc Rajkot Market Yard Bazar Bhav) 04 October 2024
તો ખેડૂત મિત્રો, નીચે કોષ્ટક માં આપણે ગુજરાત માં રહેલું રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ (Rajkot Market Yard Bhav Today) જોવા મળશે જે પાક પ્રમાણે આપેલ છે, તમને જેતે પાક ના ભાવ બહુ આસાની સે જોઈ શકશો. જે નીચે કોષ્ટ માં ભાવ તમને જોવા મળે છે તે બધા પાક ના ભાવ 20 કિલોગ્રામ કે હિસાબ સે આપેલ છે.
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1400 | 1680 |
ઘઉં | 548 | 596 |
જુવાર | 721 | 804 |
બાજરી | 430 | 480 |
ચણા પીળા | 1200 | 1434 |
તુવેર | 1700 | 2075 |
અડદ | 1000 | 1850 |
મગ | 1550 | 1765 |
000 | 000 | |
ચણા સફેદ | 1550 | 2800 |
ચોળી | 2800 | 2800 |
તલ | 2050 | 2660 |
એરંડા | 1110 | 1191 |
સોયાબીન | 860 | 890 |
ગ્વાર બીજ | 980 | 1030 |
લસણ | 3451 | 5370 |
વટાણા | 1426 | 3205 |
સૂરજમુખી | 580 | 580 |
મેથી | 970 | 1354 |
ધાણા | 1200 | 1650 |
મગફળી | 1080 | 1180 |
કાળા તલ | 3029 | 3686 |
જીરુ | 4350 | 4765 |
રાઈ | 1030 | 1330 |
રાયડો | 1010 | 1145 |
કલોંજી | 3550 | 3550 |
અન્ય માર્કેટ યાર્ડ ના ભાવ જાણો :
- ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ । ગોંડલ આજના બજાર ભાવ
- ઉંઝા માર્કેટ યાર્ડ આજના તાજા ભાવ
- મેડતા માર્કેટ યાર્ડ આજના તાજા ભાવ
- નરમાં કપાસ ના આજના તાજા ભાવ જુવો એક ક્લિક માં
- સરસવના આજના તાજા માર્કેટ ભાવ
ખાસ નોંધ : અહીં કોષ્ટક માં આપેલ ભાવ અને માર્કેટ ભાવમાં ફેરફાર હોય શકે છે, જેના માટે અમારી માહિતી 100% સાચી જ છે એવો અમારો કોઈ દાવો નથી પરંતુ જયારે વધારે બજાર ભાવ હોઈ ત્યારે તમે તમારા કોઈ પણ પાક ના ઉત્પાદન માર્કેટિંગ યાર્ડ માં વેચવા કે ખરીદી માટે આ કોષ્ટ માં ભાવ વધારો કે ઘટાડો છે તે બહુજ સરળતાથી જાણી શક્કો શો.
સારાંશ
ખેડૂતભાઈઓ, લેખ ના અંત માં વાત કરીયે તો, આ લેખ માં આપણે Rajkot APMC Market price today, રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ (Rajkot Market Yard Bajar Bhav Today 2024) અને રાજકોટ આજના બજાર ભાવની વાત કરી અને જાણ્યા પણ, મારા ખ્યાલ થી ખેડૂતો માટે અમારું આ પેજ આપને માટે ખાસ ઉપયોગી હોય શકે છે, તો તમારા ફોન માં આ પેજ ને સેવ કરી લ્યો અને સાથે સાથે બીજા ખેડૂતભાઈઓ સાથે શેર પણ કરી દયો જેથી કરી તેમને પણ ભાવ ની રોજ ઉપડૅટ મળી શકે.