નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ (Gondal Market Yard Bhav Today 2024) અને ગોંડલ આજના બજાર ભાવ માં સ્વાગત છે. અમારી આ વેબસાઇટ ikhedutputra.com આપને તમામ પ્રકારના બજાર ભાવ, મંડી ભાવ અને ગુજરાત સહીત ભારત ભરના માર્કેટિંગ યાર્ડ ના ભાવ આપને જાણવા મળશે તો આપ અમારા આ પેજ ને અવશ્ય સેવ કરી લેજો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ ।Gondal Market Yard Bhav Today 2024 । ગોંડલ આજના બજાર ભાવ । Gondal Market Yard Bhav । ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ (Gondal Market Yard Bhav Today)
તો ખેડૂત મિત્રો, નીચે કોષ્ટક માં આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ (Gondal Market Yard Bhav Today) જોવા મળશે જે પાક પ્રમાણે આપેલ છે, તમને લાગતા વળગતા ભાવ તમે માત્ર એક ક્લિક માં જોઈ શકશો, આ ભાવ દરરોજ અપડેટ સાથે તમને જોવા મળશે.
ખેડૂત મિત્રો અહીં આપેલા તમામ ભાવ રૂપિયા માં છે અને પર 20 KG ના એટલે કે મણ ના ભાવ છે જેની ખાસ તકેદારી લેવી. અહીં આપવામાં આવેલ તમામ ભાવો ન્યૂઝ ને આધારે આપેલ હોય છે, જે હાલ ગુજરાતની મોટી ન્યૂઝ વૅબસાઇટ કે ચેનલ દ્વારા મળતી માહિતી પાર થી લેવામાં આવે છે.
ખાસ નોંધ : અહીં નીચે કોષ્ટક માં આપેલ ભાવ અને માર્કેટ ભાવમાં ફેરફાર હોય શકે છે, જેના માટે અમારી માહિતી 100% સાચી જ છે એવો અમારો કોઈ દાવો છે નહિ તો તેની ખાસ કાળજી લેવી. આ બજાર ભાવ માત્ર એક જાણકરી માટે હોય શકે.
ગોંડલ માર્કેટ યાર્ડ ભાવ । તારીખ : 15 Septembar 2024 । ભાવ રૂપિયા પ્રતિ 20 Kg
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1251 | 1646 |
જીરું | 3551 | 4761 |
વરિયાળી | 900 | 1226 |
મગફળી | 781 | 1116 |
ધાણા | 800 | 1644 |
મગ | 1251 | 1661 |
ઘઉં | 526 | 596 |
વાલ | 511 | 2051 |
એરંડા | 1031 | 1201 |
તલ | 1900 | 2651 |
સોયાબીન | 771 | 941 |
અડદ | 1201 | 1751 |
ચોળા | 951 | 2551 |
બાજરો | 241 | 841 |
મેથી | 800 | 1201 |
અજમો | 1751 | 1751 |
ડુંગળી | 251 | 765 |
જુવાર | 491 | 841 |
ખેડૂત ભાઈયો, આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ માં ઉપર દર્શાવ્યા પ્રમાણે ભાવ ચાલે છે, જો તમે ગુજરાત તેમજ અન્ય ભારત ના માર્કેટ ભાવ જાણવા માંગો છો તો નીચે લિંક પર ક્લિક કરીને જાણી શકો છો.
અન્ય માર્કેટ યાર્ડ ના ભાવ જાણો :
- ઉંઝા માર્કેટ યાર્ડ આજના તાજા ભાવ
- મેડતા માર્કેટ યાર્ડ આજના તાજા ભાવ
- નરમાં કપાસ ના આજના તાજા ભાવ જુવો એક ક્લિક માં
- સરસવના આજના તાજા માર્કેટ ભાવ
ગોંડલ આજના શાકભાજી ભાવ (Gondal Market Yard Bhav)
ખેડૂતભાઈઓ, અગર તમે ગોંડલ માર્કેટ યાર્ડ માં શાકભાજી ના ભાવ સર્ચ કરો છો તો તમને માલુમ પડશે કે ગોંડલ યાર્ડ માં શાકભાજી ના ભાવ પણ સારા અને ગુજરાત માં ઉંચા મળી રહે છે, તો નીચે આપને ગોંડલ આજના શાકભાજી ભાવ (Gondal Market Yard Bhav) જોવા મળી રહેશે.
ગોંડલ માર્કેટ યાર્ડ શાકભાજી ભાવ । તારીખ : 15 Septembar 2024 । ભાવ રૂપિયા પ્રતિ 20 Kg
શાકભાજી નું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
મરચાં | 290 | 750 |
ટામેટા | 355 | 546 |
લીંબૂ | 1062 | 1232 |
ગુવાર | 785 | 1352 |
રીંગણ | 362 | 476 |
ભીંડા | 582 | 1012 |
કારેલા | 622 | 1042 |
કોબીજ | 65 | 261 |
વાલોળ | 420 | 821 |
બટાટા | 65 | 268 |
દૂધી | 32 | 262 |
ફુલાવર | 322 | 520 |
ચોળી | 1023 | 1262 |
કંકોડા | 135 | 208 |
ગાજર | 234 | 385 |
ગલકા | 632 | 1050 |
ગિસોડા | 542 | 980 |
ગોંડલ માર્કેટ યાર્ડ મરચાં ભાવ
ખેડૂત મિત્રો જો વાત કરવામાં આવે મરચાં ની તો મારા ખ્યાલ મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્ર નું સોંથી મોટું મરચાં બજાર છે તો અહીં આપને મરચાં નો યોગ્ય ભાવ સરળતા થી મળી શકે છે.
મારા ખ્યાલ થી અગર તમે ખેડૂત છો અને ખાસ કરીને જો તમે મરચાં ની ખેતી કરી રહ્યા છો અને તમે સારું એવું પ્રોડ્યૂકશન કરી રહ્યા છો તો મરચાં ના વહેચાણ માટે ગોંડલ માકેટીંગ યાર્ડ તમારા માટે એક યોગ્ય વિકલ્પ હોય શકે છે. તો અવશ્ય એક વાર તમે ગોંડલ યાર્ડ ની મુલાકાત જરૂર લેજો.
ગોંડલ માર્કેટ યાર્ડ આજના કપાસ ભાવ
ખેડૂત મિત્રો, આપણે સોઉં જાણીયે છીએ કે ભારત માં ગુજરાત અને ગુજરાત માં પણ સૌરાષ્ટ્ર કપાસનું સારું એવું ઉત્પાદન કરે છે તો, કપાસ માટે સારા માર્કેટ યાર્ડ ની પણ જરૂરિયાત છે કારણકે સારું માર્કેટ હોય તો જ ખેડૂતો ને તેમના ઉત્પાદન પાર સારું એવું વળતર મળી શકે.
તો ખેડૂત મિત્રો આપણું ગોંડલ પણ તેનાથી દૂર નથી, આપણ ને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પણ સારી એવી સુવિધા આપે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ કપાસ માટે પણ પ્રસિદ્ધ છે અહીંયા તમને કપાસ માટે સારો એવો ભાવ મળી રહે છે. જેથી ગોંડલ આજુબાજુના કોઈ ખેડૂત મિત્રો એ બહાર ના માર્કેટ યાર્ડ માં જવાની જરૂર રહેતી નથી.
ગોંડલ માર્કેટ યાર્ડ આજના ડુંગળી ભાવ
કિસાન મિત્રો, ગોંડલ માર્કેટિંગ યાર્ડ એટલે કે APMC Gondal એક મલ્ટી કોર્પ્સ વહેંચાણ સેન્ટર છે એટલે કે અહીં તમે ખેત પેદાશ ની કોઈ પણ ચીઝ વહેંચી શકો છો, જેમાં ડુંગળી ની વાત કરીયે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળી ના વહેંચાણ માટે પ્રખ્યાત છે અહીં ખેડૂતો ને ડુંગળીનો મહત્તમ ભાવ મળી રહે છે.
આ સિવાય વાત કરીયે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં તમે જેમ ઉપર કીધું તે પ્રમાણે તમે ખેત પેદાશ ની કોઈ પણ ચીઝ વહેંચી શકો છો. જેમાં શાકભાજી, ફળ, દાળ, તેલીબિયાં પાકો, અનાજ કે કપાસ જેવી ખેત પેદાશો નો સમાવેશ થાય છે.
સારાંશ
ખેડૂતભાઈઓ, લેખ ના અંત માં વાત કરીયે તો, આ લેખ માં આપણે Gondal APMC Market price today, ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ (Gondal Market Yard Bhav Today 2024) અને ગોંડલ આજના બજાર ભાવની વાત કરી અને જાણ્યા પણ, મારા ખ્યાલ થી ખેડૂતો માટે અમારું આ પેજ આપને માટે ખાસ ઉપયોગી હોય શકે છે, તો તમારા ફોન માં આ પેજ ને સેવ કરી લ્યો અને સાથે સાથે બીજા ખેડૂતભાઈઓ સાથે શેર પણ કરી દયો જેથી કરી તેમને પણ ભાવ ની રોજ ઉપડૅટ મળી શકે.