નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું બોટાદ યાર્ડના આજના બજાર ભાવ (APMC Botad Market Yard Bhav Today 2024) અને બોટાદ આજના બજાર ભાવ માં સ્વાગત છે. અમારી આ વેબસાઇટ ikhedutputra.com આપને તમામ પ્રકારના બજાર ભાવ, મંડી ભાવ અને ગુજરાત સહીત ભારત ભરના માર્કેટિંગ યાર્ડ ના ભાવ આપને જાણવા મળશે તો આપ અમારા આ પેજ ને અવશ્ય સેવ કરી લેજો.
બોટાદ યાર્ડના આજના બજાર ભાવ | Botad Market Yard bhav | Botad Marketing Yard Bhav | Botad Market Yard Na Bhav | Botad Marketing Yard Bazar Bhav । બોટાદ માર્કેટ યાર્ડ ના ભાવ
બોટાદ યાર્ડના આજના બજાર ભાવ (APMC Botad Market Yard Bhav Today)
તો ખેડૂત મિત્રો, નીચે કોષ્ટક માં આપણે બોટાદ યાર્ડના આજના બજાર ભાવ (Botad Market Yard Bhav Today) જોવા મળશે જે પાક પ્રમાણે આપેલ છે, તમને લાગતા વળગતા ભાવ તમે માત્ર એક ક્લિક માં જોઈ શકશો, આ ભાવ દરરોજ અપડેટ સાથે તમને જોવા મળશે.
ખેડૂત મિત્રો અહીં આપેલા તમામ ભાવ રૂપિયા માં છે અને પર 20 KG ના એટલે કે મણ ના ભાવ છે જેની ખાસ તકેદારી લેવી. અહીં આપવામાં આવેલ તમામ ભાવો ન્યૂઝ ને આધારે આપેલ હોય છે, જે હાલ ગુજરાતની મોટી ન્યૂઝ વૅબસાઇટ કે ચેનલ દ્વારા મળતી માહિતી પાર થી લેવામાં આવે છે.
ખાસ નોંધ : અહીં નીચે કોષ્ટક માં આપેલ ભાવ અને માર્કેટ ભાવમાં ફેરફાર હોય શકે છે, જેના માટે અમારી માહિતી 100% સાચી જ છે એવો અમારો કોઈ દાવો છે નહિ તો તેની ખાસ કાળજી લેવી. આ બજાર ભાવ માત્ર એક જાણકરી માટે હોય શકે.
બોટાદ માર્કેટ યાર્ડ ભાવ । તારીખ : 04 October 2024 । ભાવ રૂપિયા પ્રતિ 20 Kg
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1255 | 1636 |
જીરું | 4300 | 5000 |
વરિયાળી | 850 | 1335 |
ઘઉં | 403 | 607 |
ચણા | 1250 | 1300 |
ધાણા | 1000 | 1050 |
તલ | 3500 | 3505 |
એરંડા | 900 | 1123 |
મેથી | 815 | 1195 |
રાઈ | 1115 | 1130 |
બાજરો | 400 | 487 |
જુવાર | 515 | 816 |
ખેડૂત ભાઈયો, આજ ના બોટાદ માર્કેટ યાર્ડ માં ઉપર દર્શાવ્યા પ્રમાણે ભાવ ચાલે છે, જો તમે ગુજરાત તેમજ અન્ય ભારત ના માર્કેટ ભાવ જાણવા માંગો છો તો નીચે લિંક પર ક્લિક કરીને જાણી શકો છો.
અન્ય માર્કેટ યાર્ડ ના ભાવ જાણો :
- રાજકોટ યાર્ડના આજના બજાર ભાવ । રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ
- ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ । ગોંડલ આજના બજાર ભાવ
- ઉંઝા માર્કેટ યાર્ડ આજના તાજા ભાવ
- મેડતા માર્કેટ યાર્ડ આજના તાજા ભાવ
- નરમાં કપાસ ના આજના તાજા ભાવ જુવો એક ક્લિક માં
- સરસવના આજના તાજા માર્કેટ ભાવ
બોટાદ આજના શાકભાજી ભાવ (Botad Market Yard Bhav)
ખેડૂતભાઈઓ, અગર તમે બોટાદ માર્કેટ યાર્ડ માં શાકભાજી ના ભાવ સર્ચ કરો છો તો તમને માલુમ પડશે કે બોટાદ યાર્ડ માં શાકભાજી ના ભાવ પણ સારા અને ગુજરાત માં ઉંચા મળી રહે છે, તો નીચે આપને રાજકોટ આજના શાકભાજી ભાવ (Botad Market Yard Bhav) જોવા મળી રહેશે.
બોટાદ માર્કેટ યાર્ડ શાકભાજી ભાવ । તારીખ : 04 October 2024 । ભાવ રૂપિયા પ્રતિ 20 Kg
શાકભાજી નું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
મરચાં | 285 | 765 |
ટામેટા | 370 | 590 |
લીંબૂ | 1035 | 1321 |
ગુવાર | 751 | 1432 |
રીંગણ | 360 | 460 |
ભીંડા | 548 | 1015 |
કારેલા | 615 | 1040 |
કોબીજ | 68 | 210 |
વાલોળ | 421 | 815 |
બટાટા | 70 | 275 |
દૂધી | 38 | 250 |
ફુલાવર | 320 | 520 |
ચોળી | 1020 | 1240 |
કંકોડા | 130 | 215 |
ગાજર | 210 | 412 |
ગલકા | 621 | 1032 |
ગિસોડા | 532 | 972 |
બોટાદ માર્કેટ યાર્ડ જીરા ભાવ
ખેડૂત મિત્રો જો વાત કરવામાં આવે જીરા ની તો મારા ખ્યાલ મુજબ બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્ર નું સોંથી મોટું જીરા બજાર છે જે ઊંઝા પછી છે તો અહીં આપને જીરાનો યોગ્ય ભાવ સરળતા થી મળી શકે છે.
મારા ખ્યાલ થી અગર તમે ખેડૂત છો અને ખાસ કરીને જો તમે જીરા ની ખેતી કરી રહ્યા છો અને તમે સારું એવું પ્રોડ્યૂકશન કરી રહ્યા છો તો જીરાના વહેચાણ માટે બોટાદ માકેટીંગ યાર્ડ તમારા માટે એક યોગ્ય વિકલ્પ હોય શકે છે. તો અવશ્ય એક વાર તમે બોટાદ યાર્ડ ની મુલાકાત જરૂર લેજો.
બોટાદ માર્કેટ યાર્ડ આજના કપાસ ભાવ
ખેડૂત મિત્રો, આપણે સોઉં જાણીયે છીએ કે ભારત માં ગુજરાત અને ગુજરાત માં પણ સૌરાષ્ટ્ર કપાસનું સારું એવું ઉત્પાદન કરે છે તો, કપાસ માટે સારા માર્કેટ યાર્ડ ની પણ જરૂરિયાત છે કારણકે સારું માર્કેટ હોય તો જ ખેડૂતો ને તેમના ઉત્પાદન પાર સારું એવું વળતર મળી શકે.
તો ખેડૂત મિત્રો આપણું બોટાદ આખા સોંરાષ્ટ્રં માં મોખરાનું સ્થાન ધરાવે છે, આપણ ને બોટાદ માર્કેટિંગ યાર્ડ પણ સારી એવી સુવિધા આપે છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ કપાસ માટે ખુબજ પ્રસિદ્ધ છે અહીંયા તમને કપાસ માટે સારો એવો ભાવ મળી રહે છે. જેથી બોટાદ આજુબાજુના કોઈ ખેડૂત મિત્રો એ બહાર ના માર્કેટ યાર્ડ માં જવાની જરૂર રહેતી નથી.
બોટાદ માર્કેટ યાર્ડ આજના વરિયાળી ભાવ
કિસાન મિત્રો, બોટાદ માર્કેટિંગ યાર્ડ એટલે કે APMC Botad એક મલ્ટી કોર્પ્સ વહેંચાણ સેન્ટર છે એટલે કે અહીં તમે ખેત પેદાશ ની કોઈ પણ ચીઝ વહેંચી શકો છો, જેમાં વરિયાળી ની વાત કરીયે તો બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયાળીના વહેંચાણ માટે પ્રખ્યાત છે અહીં ખેડૂતો ને વરિયાળીનો મહત્તમ ભાવ મળી રહે છે.
આ સિવાય વાત કરીયે તો બોટાદ માર્કેટિંગ યાર્ડ માં તમે જેમ ઉપર કીધું તે પ્રમાણે તમે ખેત પેદાશ ની કોઈ પણ ચીઝ વહેંચી શકો છો. જેમાં શાકભાજી, ફળ, દાળ, તેલીબિયાં પાકો, અનાજ કે કપાસ જેવી ખેત પેદાશો નો સમાવેશ થાય છે.
સારાંશ
ખેડૂતભાઈઓ, લેખ ના અંત માં વાત કરીયે તો, આ લેખ માં આપણે Botad APMC Market price today, બોટાદ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ (Botad Market Yard Bhav Today 2024) અને બોટાદ આજના બજાર ભાવની વાત કરી અને જાણ્યા પણ, મારા ખ્યાલ થી ખેડૂતો માટે અમારું આ પેજ આપને માટે ખાસ ઉપયોગી હોય શકે છે, તો તમારા ફોન માં આ પેજ ને સેવ કરી લ્યો અને સાથે સાથે બીજા ખેડૂતભાઈઓ સાથે શેર પણ કરી દયો જેથી કરી તેમને પણ ભાવ ની રોજ ઉપડૅટ મળી શકે.
aaj na market yard na bhav bakri palan business bakri palan business loan 2024 bakri palan ke liye loan kaise milega bakri palan loan bakri palan loan kaise le bakri palan loan kaise milega bakri palan loan ki jankari bakri palan loan subsidy bakri palan loan yojana 2023 bakri palan loan yojana 2024 botad bajar bhav botad marketing yard ajna bajar bhav botad yard bajar bhav cm punjab solar scheme 2024 apply online govt punjab solar scheme kapas ka pilapan kaise dur kare kapas ka pilapan kaise hataye kapas ki fasal me pilapan kapas me konsi spray kare kapas me pilapan kaise hataye market yard na bhav peda solar pump subsidy apply online pilapan kaise dur kare kapas me punjab solar pump subsidy scheme 2024 solar motor subsidy in punjab solar pump subsidy apply online solar pump subsidy in punjab solar system punjab govt subsidy apply