રાજકોટ યાર્ડના આજના બજાર ભાવ । રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ । Apmc Rajkot Market Yard Bazar Bhav 2024

WhatsApp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now
Rate this post

નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું રાજકોટ યાર્ડના આજના બજાર ભાવ (APMC Rajkot Market Yard Bhav Today 2024) અને રાજકોટ આજના બજાર ભાવ માં સ્વાગત છે. અમારી આ વેબસાઇટ ikhedutputra.com આપને તમામ પ્રકારના બજાર ભાવ, મંડી ભાવ અને ગુજરાત સહીત ભારત ભરના માર્કેટિંગ યાર્ડ ના ભાવ આપને જાણવા મળશે તો આપ અમારા આ પેજ ને અવશ્ય સેવ કરી લેજો.

Rajkot Market Yard Bhav

રાજકોટ યાર્ડના આજના બજાર ભાવ | Rajkot Market Yard bhav | Rajkot Marketing Yard Bhav | Rajkot Market Yard Na Bhav | Rajkot Marketing Yard Bazar Bhav । રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ

રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ (Apmc Rajkot Market Yard Bazar Bhav Today)

તો ખેડૂત મિત્રો, નીચે કોષ્ટક માં આપણે રાજકોટ યાર્ડના આજના બજાર ભાવ (Rajkot Market Yard Bhav Today) જોવા મળશે જે પાક પ્રમાણે આપેલ છે, તમને લાગતા વળગતા ભાવ તમે માત્ર એક ક્લિક માં જોઈ શકશો, આ ભાવ દરરોજ અપડેટ સાથે તમને જોવા મળશે.

ખેડૂત મિત્રો અહીં આપેલા તમામ ભાવ રૂપિયા માં છે અને પર 20 KG ના એટલે કે મણ ના ભાવ છે જેની ખાસ તકેદારી લેવી. અહીં આપવામાં આવેલ તમામ ભાવો ન્યૂઝ ને આધારે આપેલ હોય છે, જે હાલ ગુજરાતની મોટી ન્યૂઝ વૅબસાઇટ કે ચેનલ દ્વારા મળતી માહિતી પાર થી લેવામાં આવે છે.

ખાસ નોંધ : અહીં નીચે કોષ્ટક માં આપેલ ભાવ અને માર્કેટ ભાવમાં ફેરફાર હોય શકે છે, જેના માટે અમારી માહિતી 100% સાચી જ છે એવો અમારો કોઈ દાવો છે નહિ તો તેની ખાસ કાળજી લેવી. આ બજાર ભાવ માત્ર એક જાણકરી માટે હોય શકે.

રાજકોટ માર્કેટ યાર્ડ ભાવ । તારીખ : 02 July 2024 । ભાવ રૂપિયા પ્રતિ 20 Kg

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ12601570
જીરું44005520
વરિયાળી11451512
મગફળી 11501430
ડુંગળી 392460
મગ14211720
ઘઉં 498554
ચણા 9251166
એરંડા 9501089
તલ 29053112
વટાણા 6001500
મકાઈ 465525
રાયડો 9601040
બાજરો 382425
જુવાર 375450

ખેડૂત ભાઈયો, આજ ના રાજકોટ માર્કેટ યાર્ડ માં ઉપર દર્શાવ્યા પ્રમાણે ભાવ ચાલે છે, જો તમે ગુજરાત તેમજ અન્ય ભારત ના માર્કેટ ભાવ જાણવા માંગો છો તો નીચે લિંક પર ક્લિક કરીને જાણી શકો છો.

અન્ય માર્કેટ યાર્ડ ના ભાવ જાણો :

રાજકોટ આજના શાકભાજી ભાવ (Rajkot Market Yard Bhav)

ખેડૂતભાઈઓ, અગર તમે રાજકોટ માર્કેટ યાર્ડ માં શાકભાજી ના ભાવ સર્ચ કરો છો તો તમને માલુમ પડશે કે રાજકોટ યાર્ડ માં શાકભાજી ના ભાવ પણ સારા અને ગુજરાત માં ઉંચા મળી રહે છે, તો નીચે આપને રાજકોટ આજના શાકભાજી ભાવ (Rajkot Market Yard Bhav) જોવા મળી રહેશે.

રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજી ભાવ । તારીખ : 02 July 2024 । ભાવ રૂપિયા પ્રતિ 20 Kg

શાકભાજી નું નામ નીચો ભાવઉંચો ભાવ
મરચાં 9002900
ટામેટા 338547
લીંબૂ 10631625
ગુવાર 7891828
રીંગણ 375445
ભીંડા 5841112
કારેલા 6231069
કોબીજ 76225
વાલોળ 425841
બટાટા 75283
દૂધી 40285
ફુલાવર 365525
ચોળી 10251265
કંકોડા 148222
ગાજર 218452
ગલકા 7151065
ગિસોડા 545985

રાજકોટ માર્કેટ યાર્ડ મરચાં ભાવ

ખેડૂત મિત્રો જો વાત કરવામાં આવે મરચાં ની તો મારા ખ્યાલ મુજબ રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્ર નું સોંથી મોટું મરચાં બજાર છે તો અહીં આપને મરચાં નો યોગ્ય ભાવ સરળતા થી મળી શકે છે.

મારા ખ્યાલ થી અગર તમે ખેડૂત છો અને ખાસ કરીને જો તમે મરચાં ની ખેતી કરી રહ્યા છો અને તમે સારું એવું પ્રોડ્યૂકશન કરી રહ્યા છો તો મરચાં ના વહેચાણ માટે રાજકોટ માકેટીંગ યાર્ડ તમારા માટે એક યોગ્ય વિકલ્પ હોય શકે છે. તો અવશ્ય એક વાર તમે રાજકોટ યાર્ડ ની મુલાકાત જરૂર લેજો.

રાજકોટ માર્કેટ યાર્ડ આજના કપાસ ભાવ

ખેડૂત મિત્રો, આપણે સોઉં જાણીયે છીએ કે ભારત માં ગુજરાત અને ગુજરાત માં પણ સૌરાષ્ટ્ર કપાસનું સારું એવું ઉત્પાદન કરે છે તો, કપાસ માટે સારા માર્કેટ યાર્ડ ની પણ જરૂરિયાત છે કારણકે સારું માર્કેટ હોય તો જ ખેડૂતો ને તેમના ઉત્પાદન પાર સારું એવું વળતર મળી શકે.

તો ખેડૂત મિત્રો આપણું રાજકોટ પણ તેનાથી દૂર નથી, આપણ ને રાજકોટ માર્કેટિંગ યાર્ડ પણ સારી એવી સુવિધા આપે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ કપાસ માટે પણ પ્રસિદ્ધ છે અહીંયા તમને કપાસ માટે સારો એવો ભાવ મળી રહે છે. જેથી રાજકોટ આજુબાજુના કોઈ ખેડૂત મિત્રો એ બહાર ના માર્કેટ યાર્ડ માં જવાની જરૂર રહેતી નથી.

રાજકોટ માર્કેટ યાર્ડ આજના ડુંગળી ભાવ

કિસાન મિત્રો, રાજકોટ માર્કેટિંગ યાર્ડ એટલે કે APMC Rajkot એક મલ્ટી કોર્પ્સ વહેંચાણ સેન્ટર છે એટલે કે અહીં તમે ખેત પેદાશ ની કોઈ પણ ચીઝ વહેંચી શકો છો, જેમાં ડુંગળી ની વાત કરીયે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ડુંગળી ના વહેંચાણ માટે પ્રખ્યાત છે અહીં ખેડૂતો ને ડુંગળીનો મહત્તમ ભાવ મળી રહે છે.

આ સિવાય વાત કરીયે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં તમે જેમ ઉપર કીધું તે પ્રમાણે તમે ખેત પેદાશ ની કોઈ પણ ચીઝ વહેંચી શકો છો. જેમાં શાકભાજી, ફળ, દાળ, તેલીબિયાં પાકો, અનાજ કે કપાસ જેવી ખેત પેદાશો નો સમાવેશ થાય છે.

સારાંશ

ખેડૂતભાઈઓ, લેખ ના અંત માં વાત કરીયે તો, આ લેખ માં આપણે Rajkot APMC Market price today, રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ (Rajkot Market Yard Bhav Today 2024) અને રાજકોટ આજના બજાર ભાવની વાત કરી અને જાણ્યા પણ, મારા ખ્યાલ થી ખેડૂતો માટે અમારું આ પેજ આપને માટે ખાસ ઉપયોગી હોય શકે છે, તો તમારા ફોન માં આ પેજ ને સેવ કરી લ્યો અને સાથે સાથે બીજા ખેડૂતભાઈઓ સાથે શેર પણ કરી દયો જેથી કરી તેમને પણ ભાવ ની રોજ ઉપડૅટ મળી શકે.

इस लेख को किसान के साथ शेयर करे...

Leave a Comment

buttom-ads (1)